ટુચકાઓ: જીવનમાં એક વસ્તુ છે જે હંમેશા મારી સાથે થાય છે
ટુચકાઓ એ જીવનની એક વસ્તુ છે
સ્ત્રી એકમાત્ર પ્રજાતિ છે જે 45 મિનિટ
સુધી તેની મમ્મી સાથે ફોન પર વાત કરે છે
પરંતુ એક વસ્તુ હંમેશા અંતે કહે છે
.
.
.
ઠીક છે પછી હું ફ્રી થઇ ને ફોન કરીશ.
*******************
તારી ઝુલ્ફો ઓમાં ખોવાઈ જવા માંગુ છુ,
તારી ઝુલ્ફો ઓમાં ખોવાઈ જવા માંગુ છુ
પણ તુ એટલું તેલ નાખ્યું કે હું સરકી જાવ છુ...
*******************
છોકરો : હું તને બહુ પ્રેમ કરું છું
છોકરી : હા, પણ કેટલો ??
છોકરો : Jio સિમ કરતા પણ વધારે
છોકરી : ઓએમજી… વાહ
Love you too...
*******************
સફળતા માટેનું સૂત્ર
ભારતમાં બોર્નિવિતાથી બાળકો
ફેર અને લવલીથી મહિલાઓ
અને
પુરુષો રજનીગંધાથી સફળ થાય છે
બાકી ડિગ્રી બિગ્રી તો એક ભ્રમ છે.
*******************
ડોક્ટર : તમે કયો સાબુ વાપરો છો ?
છગન : બજરંગ લીમડાના તેલવાળો
ડોક્ટર : ટૂથપેસ્ટ?
છગન : બજરંગની આયુર્વેદિક પેસ્ટ,
ડોક્ટર : શેમ્પૂ?
છગન : બજરંગનું હર્બલ શેમ્પૂ
ડોક્ટર : તેલ?
છગન : બજરંગના આમળાનું
ડોક્ટર : શું આ બજરંગ નવી કંપની છે?
છગન : ના, સાયબ, બજરંગ એ મારો રૂમમેટ છે.
*******************
જીવનમાં એક જ વસ્તુ હોય છે જે હંમેશાં
મારા થીજ થઇ છે મારી જાનુ ની નહિ
.
.
.
ભૂલ… !!