ટુચકાઓ: તમે સવારે મારા મોં પર પાણી કેમ નાખો છો?
ટુચકાઓ: તમે સવારે મારા મોં પર

સોફ્ટવેર એન્જિનિયર : સાહેબ, આવતીકાલથી હું 6 વાગ્યા પછી રોકાઈશ નહીં
.
.
મેનેજર : કેમ
.
.
સોફ્ટવેર એન્જિનિયર : સાહેબ, પગાર થી કઈ નથી વળતું , હું રાત્રે પાર્ટ ટાઇમ ટેક્સી ચલાવું છું
.
.
મેનેજર : બકા રોવડાવીસ કે! રાત્રે ભૂખ લાગે તો અમારા પૌભાજીની લારીમાં આવો .. !!
****************
પતિ : આ પુલાવમાંથી આવી વિચિત્ર ગંધ કેમ આવે છે?
પત્ની : આટલી મોંઘવારીમાં તજ-લવિંગ ક્યાંથી લાવું?
એટલા માટે પતંજલિની ટૂથપેસ્ટ પુલાવમાં નાખી દીધી છે.
****************
ડોકટરે એશ્વર્યા રાઈ ની પુત્રી આરાધ્યાને પૂછ્યું :
તમારા દાદા કોણ છે?
આરાધ્યા : બીગ બી
ડોક્ટર : તમારી મમ્મી કોણ છે?
આરાધ્યા : દુનીયાની સુંદર યુવતી
ડોક્ટર : અને તારા પપ્પા?
આરાધ્યા : કઈ આઈડિયા નથી સર
****************
પત્ની : સવારે મારા મોં
ઉપર પાણી કેમ રેડો છો?
.
.
પતિ : તમારા પપ્પાએ વિદાય સમયે
કીધું હતું કે મારી પુત્રી ફૂલ
જેવી છે…. જો….જો…. સુકાઈ ના જાય.
