રાજ કચોરી

રાજ કચોરી

રાજ કચોરી


સામગ્રી

  • 1 કપ મેદો 
  • 1 ટીસ્પૂન અજમો
  • 2 ચમચી ઓગળેલું ઘી
  • 1/2 કપ ફેંટેલુ દહીં
  • 1/4 કપ મીઠી આમલીની ચટણી
  • 1/4 સ્લાઇસ લીલી ચટણી
  • સ્વાદ માટે મીઠું
  • લાલ મરચું દળેલુ 
  • જીરું પાવડર
  • તળવા માટે તેલ
  • દાડમ અને સેવ સજાવટ માટે 

રીત

  • મેંદામાં મીઠું, અજમો અને ઘી નાખો અને પાણીનો ઉપયોગ કરીને કઠણ લોટ બાંધી લો.
  • તેના લુઆ બાનવીને તેને વણો અને ગરમ તેલમાં તળી લો. બટાટા ને છીણી નાખો અને મેશ કરો.
  • તળેલી રાજકચોરી એક પ્લેટમાં મૂકો. તેને અડધા ભાગમાં તોડી નાખો.
  • બટાકા, દહીં, ચટણી, મીઠું, મરચું, જીરું નાખો.
  • દાડમના દાણા અને સેવથી સજાવીને  તરત પીરસો.



JOIN WHATSAPP GROUP FOR LATEST UPDATES.